તૈયારીઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષાનું નિરીક્ષણ કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેડીયાપાડા ખાતે સભા મંડપ સ્થળ પર પહોંચ્યા હતા